Vahali Dikri Yojana: ગુજરાત વ્હાલી દીકરી યોજના દ્વારા મેળવો 1,10,000 સુધી ની સહાય
ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના ભવિષ્યને મજબૂત બનાવવા અને સમાજમાં સ્ત્રીઓના સ્થાનને સશક્ત કરવા માટે વ્હાલી દીકરી યોજના (Vahli Dikri Yojana) એક મહત્વપૂર્ણ પગલું છે. આ યોજના હેઠળ દીકરીના જન્મથી લઈને તેના ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સુધી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. જો તમે પણ તમારી દીકરી માટે આ યોજનાનો લાભ લેવા માંગો છો, તો … Read more