BARC Recruitment 2026: ભાભા ઍટોમિક રિસર્ચ સેન્ટર દ્વારા વૈજ્ઞાનિક અધિકારી ના પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર, પગાર 74,000 થી શરુ

BARC Recruitment 2026

BARC Recruitment 2026: ભાભા ઍટોમિક રિસર્ચ સેન્ટર દ્વારા અધિકારી પદ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી OCES અને DGFS તાલીમ યોજનાઓ હેઠળ કરવામાં આવશે, જેના દ્વારા ઇજનેરી ગ્રેજ્યુએટ અને વિજ્ઞાનના પોસ્ટગ્રેજ્યુએટ ઉમેદવારોને પરમાણુ વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની ઉત્તમ તક મળે છે. તાલીમ પૂર્ણ થયા બાદ પસંદગી પામેલા ઉમેદવારોને કેન્દ્ર સરકારના … Read more