BRIC Recruitment 2026: સ્ટેમ સેલ સાયન્સ અને રિજનરેટિવ મેડિસિન માટે સંસ્થા દ્વારા વિવિધ પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર

BRIC Recruitment 2026

BRIC Recruitment 2026: ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટેમ સેલ સાયન્સ એન્ડ રિજનરેટિવ મેડિસિન (BRIC-inStem), બેંગલુરુ ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય હેઠળના બાયોટેકનોલોજી રિસર્ચ એન્ડ ઇનોવેશન કાઉન્સિલનું એક સ્વાયત્ત સંસ્થા છે. આ સંસ્થા માનવ વિકાસ, સ્ટેમ સેલ બાયોલોજી અને રિજનરેટિવ મેડિસિન ક્ષેત્રે ઉચ્ચ સ્તરીય સંશોધન માટે જાણીતી છે. વર્ષ 2025-26 માટે સંસ્થાના CReATE સેન્ટર હેઠળ વિવિધ વૈજ્ઞાનિક … Read more