CSL Recruitment 2025: કોચિન શિપયાર્ડ લિમિટેડ દ્વારા વિવિધ પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર, પગાર ₹41,000 થી શરુ
CSL Recruitment 2025: કોચિન શિપયાર્ડ લિમિટેડ (CSL), ભારત સરકારની મિની રત્ન કેટેગરીની જાહેર ક્ષેત્રની કંપની દ્વારા વર્ષ 2025 માટે વર્કમેન કેટેગરી હેઠળ વિવિધ ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કાયમી ધોરણે નિમણૂક કરવામાં આવશે. શિપબિલ્ડિંગ અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક લાયક ભારતીય નાગરિકો માટે આ એક … Read more