GSSSB Physiotherapist Recruitment: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 100+ ફિઝિયોથેરાપિસ્ટ ના પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર
GSSSB Physiotherapist Recruitment: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ ફિઝિયોથેરાપિસ્ટ (વર્ગ-3) પદ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી દ્વારા રાજ્યના ગ્રામ્ય આરોગ્ય વિભાગમાં કુલ 138 જગ્યાઓ ભરવામાં આવશે. ફિઝિયોથેરાપીમાં બેચલર ડિગ્રી ધરાવતા ઉમેદવારો માટે ગુજરાત સરકારની સ્થિર નોકરી મેળવવાની આ એક મહત્વપૂર્ણ તક છે. અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે … Read more