Gujarat High Court Recruitment: ગુજરાત હાઇકોર્ટ દ્વારા વિવિધ પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર
Gujarat High Court Recruitment: ગુજરાત હાઇકોર્ટ, સોલા, અમદાવાદ દ્વારા Head Cook (Group-C) અને Attendant-cum-Cook (Group-D) પદો માટે સીધી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી સ્પર્ધાત્મક પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ગુજરાત હાઇકોર્ટમાં કાયમી અને પ્રતિષ્ઠિત નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે આ એક મહત્વપૂર્ણ તક છે. આ … Read more