India Post Recruitment 2026: ભારતીય ડાક વિભાગ દ્વારા ધોરણ 10 પાસ પર સ્ટાફ કાર ડ્રાઈવર ના પદો પર કોઈ પણ પ્રકાર ની અરજી ફી વગર ભરતી જાહેર
India Post Recruitment 2026: ભારતીય ડાક વિભાગ દ્વારા વર્ષ 2025 માટે Staff Car Driver (Ordinary Grade) પદ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી કેન્દ્ર સરકારના વિભાગ હેઠળ કરવામાં આવી રહી છે અને અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓફલાઇન રહેશે. ડ્રાઇવિંગનો અનુભવ ધરાવતા અને સરકારી નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે આ એક સારી તક છે. India … Read more