Kasturba Gandhi Balika Vidyalaya Recruitment: કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય દ્વારા વિવિધ પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર
Kasturba Gandhi Balika Vidyalaya Recruitment: શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, ઈલાજ (વેરાવળ, ગીર સોમનાથ) 2025-2026 ના શૈક્ષણિક વર્ષ માટે વિવિધ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક પદો પર ફક્ત મહિલા ઉમેદવારો માટે કરાર આધારિત ભરતી કરી રહ્યું છે. આ એક આવાસીય (નિયાશી) બાલિકા શાળા છે અને અભ્યાસને વધુ અસરકારક બનાવવા માટે વિદ્યાર્થીનીઓને વધારાની તાલીમ અને સુવિધા પૂરી પાડે … Read more