Mission Vatsalya Yojana Recruitment: મિશન વાત્સલ્ય યોજના દ્વારા વોક-ઈન ઈન્ટરવ્યુ માં વિવિધ પદો પર ભરતી જાહેર

Mission Vatsalya Yojana Recruitment

Mission Vatsalya Yojana Recruitment: ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી મિશન વાત્સલ્ય યોજના હેઠળ, આણંદ જિલ્લાના બાળ સુરક્ષા એકમ અને બાળ સંભાળ ગૃહમાં ૧૧ માસ કરાર આધારિત હંગામી જગ્યાઓ ભરવા માટે એક અનોખી તક ઉભી થઈ છે. આ ભરતી પ્રક્રિયા ખૂબ જ સરળ રાખવામાં આવી છે, જેમાં ઉમેદવારોને ફક્ત શૈક્ષણિક દસ્તાવેજો સાથે નિર્ધારિત તારીખે વોક-ઈન ઈન્ટરવ્યુમાં … Read more