MKBU Recruitment 2026: મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા 100+ વિવિધ પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર
MKBU Recruitment 2026: મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે શિક્ષણ વિભાગોમાં વિવિધ પદો માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી દ્વારા યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં કુલ 100+ જગ્યાઓ ભરવામાં આવનાર છે. સરકારી યુનિવર્સિટીમાં સ્થિર અને પ્રતિષ્ઠિત નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે આ એક મહત્વપૂર્ણ તક છે. લાયક ઉમેદવારોને ઓનલાઈન અરજી … Read more