MSU Baroda Recruitment: ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા ANRF-PAIR પ્રોજેક્ટ ના વિવિધ પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર
MSU Baroda Recruitment: ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા (A+ ગ્રેડ, CGPA 3.43) ખાતે ANRF-PAIR પ્રોજેક્ટ હેઠળ વિવિધ અસ્થાયી પ્રોજેક્ટ પદો માટે લાયક ભારતીય નાગરિકો પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવે છે. આ પ્રોજેક્ટ પદો મહત્તમ 5 વર્ષ સુધી (સંપૂર્ણપણે કામગીરી આધારિત) રહેશે. પ્રોજેક્ટનું મુખ્ય ધ્યાન ગ્રીન હાઈડ્રોજન, ઑપ્ટોઇલેક્ટ્રોનિક્સ, એનર્જી મટિરિયલ્સ અને સસ્ટેનેબલ બિલ્ડિંગ ક્ષેત્રમાં … Read more