Naval Dockyard Recruitment: નૌકાદળ ડોકયાર્ડ દ્વારા એપ્રેન્ટીસ ના પદો પર કોઈ પણ પ્રકાર ની અરજી ફી વગર ભરતી જાહેર
Naval Dockyard Recruitment: Naval Dockyard દ્વારા વર્ષ 2025–26 માટે વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટીસ પદોની ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી એપ્રેન્ટીસ એક્ટ હેઠળ કરવામાં આવશે જેમાં લાયક ઉમેદવારોને વ્યાવસાયિક તાલીમ સાથે સરકારી ધોરણ મુજબ સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. ITI અને ડિપ્લોમા પાસ ઉમેદવારો માટે નૌકાદળ સાથે જોડાયેલી સંસ્થામાં તાલીમ મેળવવાની આ એક સારી તક છે. Naval … Read more