SBI Recruitment 2025: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 900+ વિવિધ પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર

SBI Recruitment 2025

SBI Recruitment 2025: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા વર્ષ 2025 માટે Specialist Cadre Officers (SCO)ની ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 996 જગ્યાઓ ભરવામાં આવશે. બેંકિંગ ક્ષેત્રમાં અનુભવ ધરાવતા અને વ્યાવસાયિક કારકિર્દી બનાવવા ઈચ્છુક ઉમેદવારો માટે આ એક મહત્વપૂર્ણ તક છે. આ ભરતી મુખ્યત્વે વેલ્થ મેનેજમેન્ટ અને ગ્રાહક સંબંધિત વિભાગોમાં … Read more