Shri Chhaganlal Virani Trust Recruitment 2026: શ્રી છગનલાલ શામજીભાઈ વિરાણી ટ્રસ્ટ દ્વારા વિવિધ પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર

Shri Chhaganlal Virani Trust Recruitment 2026

Shri Chhaganlal Virani Trust Recruitment 2026: ગુજરાત રાજ્ય માં સારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે શ્રી છગનલાલ શામજીભાઈ વિરાણી અને ગંભીર સ્વ. વૃજકુંવરબેન વિરાણી બહેરા-મૂંગા શાળા ટ્રસ્ટ દ્વારા શિક્ષણ વિભાગ માં એક મહત્વપૂર્ણ ભરતી જાહેર કરવામાં આવી છે. શ્રી છગનલાલ શામજીભાઈ વિરાણી ટ્રસ્ટ દ્વારા નવી જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીમાં અનુકૂળ … Read more