Shri Mota Munjiyasar Primary School Recruitment 2026: શ્રી મોટા મુંજીયાસર પ્રાથમિક શાળા દ્વારા વિવિધ પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર

Shri Mota Munjiyasar Primary School Recruitment 2026

Shri Mota Munjiyasar Primary School Recruitment 2026: શ્રી મોટા મુંજીયાસર પ્રાથમિક શાળા, પીએમશ્રી ગુજરાત, તાલુકા બગ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રમાં તાજેતરના સ્નાતકો અને અનુભવી શિક્ષકો માટે એક ઉત્તમ તક જાહેર કરવામાં આવી છે. પીએમશ્રી ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત શાળામાં તદન હંગામી અને કરાર આધારિત ધોરણે વિવિધ રિસોર્સ પર્સનની જગ્યાઓ ભરવા માટે આ ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. … Read more