SMC Recruitment 2026: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટાફ નર્સ અને લેબ ટેકનિશિયન ના પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર
SMC Recruitment 2026: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) એ હેલ્થકેર સેક્ટરમાં નોકરીની શોધમાં રહેલા લોકો માટે એક સુંદર તક પ્રદાન કરી છે. કોર્પોરેશને તેની 50 બેડની હોસ્પિટલ્સમાં કામ કરવા માટે કરાર આધારિત ભરતીની જાહેરાત કરી છે. આ ભરતીમાં Staff Nurse અને Lab Technicianની પોસ્ટ્સ ખાલી છે. જો તમારી પાસે નર્સિંગ અથવા લેબ ટેકનિશિયનની ડિગ્રી છે અને … Read more